સૂરત,શુક્રવાર: શ્રેયાન તિજોરી અધિકારીશ્રી
ડી.એન.પટેલની અખબારી યાદી મુજબ સુરત
જિલ્લામાં તા.૧ લી જાન્યુઆરી-૨૦૧૬ થી
જિલ્લા સેવા સદન-૨ 'બી' બ્લોક ભોંયતળીયે, આઠવા લાઈન્સ, સુરત ખાતે પેન્શન ચુકવણાં કચેરી કાર્યરત કરવાનો કાર્યક્રમ
અનિવાર્ય સંજોગોને કારણે મોકુફ રાખવામાં આવ્યો છે. જેની સર્વે કચેરીઓ તેમજ પેન્શનરોએ નોંધ લેવા વિનંતી છે.
print this post
0 comments