સૂરત,શુક્રવાર: ભુતકાળના બનાવોને ધ્યાને લઈ શહેરમાં શાંતી અને સલામતી જળવાઇ રહે તે માટે શહેર પોલીસ કમિશનરે એક જાહેરનામું
પ્રસિધ્ધ કર્યું છે.
આ જાહેરનામા અનુસાર તમામ
કારખાનેદારો, મકાન, બાંધકામ
બીલ્ડર્સ, ટેક્ષટાઇલ ઉદ્યોગ, હીરા
ઉદ્યોગ તથા અન્ય ઉદ્યોગો સાથે સંકળાયેલા તમામ પ્રાઇવેટ સેકટરના માલીકો/ મેનેજમેન્ટ
સ્ટાફ કે જેઓના યુનિટમાં કર્મચારીઓ, કારીગરો, મજુરો હાલમાં કામ ઉપર હોય તેવા અને હવે પછી કામ પર રાખવાના છે તેવા કાયમી,
હંગામી, રોંજીદા કે કોન્ટ્રાકટના કર્મચારી/
કારીગરો, મજુરોના નામ, સરનામા સાથેની
સંપૂર્ણ વિગતો તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે.
અ.નું
|
વિગત
|
૧
|
માલિકનું નામ સરનામું તથા ધંધાની વિગત ટે.નં./
મોબાઇલ નંબર
|
૨
|
કર્મચારી/કારીગર/ મજૂરનું પુરૂ નામ, ઓળખ ચિન્હો, વતનનું સરનામું અને
સ્થાનિક પો.સ્ટે./ટે.નં
|
૩
|
કર્મચારી/કારીગર/ મજુરના પિતાનું નામ અને સરનામું
|
૪
|
કર્મચારી/ કારીગર/ મજુરનું વતનનું સરનામુ સ્થાનિક
પો.સ્ટેનું નામ/ ટે.નં. તારીખ
|
૫
|
કર્મચારી/ કારીગર/ મજુરને રાખ્યાની તારીખ
|
૬
|
કર્મચારી/ કારીગરો/ મજુર અગાઉ જે સ્થળે કામ કરતો
હોય તે માલીકનું પુરૂ નામ, સરનામું, ટે.નં
|
૭
|
કર્મચારી/ કારીગર/ મજુરને કોના રેફરન્સ/પરીચયથીનોકરી
ઉપર રાખેલ છે. તે સ્થાનિક રહીશનું પુરૂ
નામ, સરનામુ, ટે.
નં.
|
૮
|
કર્મચારી કારીગર/ મજુરનો ફોટો
|
૯
|
હથિયાર હોય તો તેની અને લાઇસન્સની પુરી વિગત
|
ઉલ્લેખનીય છે કે આ હુકમ સરકારી કચેરીઓ , અર્ધસરકારી કચેરીઓ, પબ્લીક સેકટર,
શૈક્ષણિક સંસ્થાઓ, ચૂ઼ંટાયેલી સંસ્થાઓ ઉપર
લાગુ પડશે નહીં. હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને
પાત્ર થશે.
print this post
0 comments