સૂરત શહેરમાં
સુલેહ અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે માટે ખાનગી સિક્યુરીટીના સંચાલકો માટે
શહેર પોલીસ કમિશન?? એક
જાહેરનામું બહાર પાડયું છે. જાહેરનામાં પ્રમાણે સૂરત શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં
ખાનગી સિક્યુરીટી કંપની ચલાવતા સંચાલકોએ તેઓની કંપનીમાં બિનહથિયારી તથા હથિયારી
પરપ્રાંતિય ગાર્ડની વિગત જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે.
પરપ્રાંતિય હથિયારી ગાર્ડના હથિયાર લાયસન્સનું વેરીફીકેશન એસ.ઓ.જી શાખા દ્વારા અથવા પોલીસ સ્ટેશન દ્વારા
કરવામાં આવશે. આ સમય દરમિયાન નોટીસ મળ્યાથી અથવા માંગણી કરવાથી હથિયારી ગાર્ડ તથા
તેનું હથિયાર તથા લાયસન્સ જે તે સિક્યુરીટી કંપની કે ખાનગી પેઢી/ફેક્ટરી વિગેરે
સ્થળોના માલિકે રજુ કરવાની રહેશે. હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
અ.નું.
|
વિગત
|
૧
|
સિક્યુરીટી
અથવા પેઢી ફેક્ટરીનું નામ, માલિકનું નામ, સરનામું તથા ટેલિફોન
નંબર
|
૨
|
પર
પ્રાંતિય સિક્યુરીટી ગાર્ડ હથિયારી/બિન હથિયારીના નામ તથા વતનનું સંબંધકર્તા
પો.સ્ટેનું નામ,
હાલનું સરનામું ટે.ફો.નંબર
|
૩
|
સિક્યુરીટી
ગાર્ડ તથા હથિયારી ગાર્ડ જે સ્થળે ફરજ બજાવતો હોય તે સ્થળનું નામ તથા સરનામું
ટેલીફોન નંબર
|
૪
|
નોકરીએ
રાખ્યાની તારીખ
|
૫
|
કોના
રેફરન્સ પરીચયથી નોકરીએ રાખ્યા છે તે સ્થાનિક રહીશનું પુરૂનામ, સરનામું
|
૬
|
હથિયારી
તથા ગનમેનના લાયસન્સની વિગત તથા ગનની વિગત
|
૭
|
લાયસન્સની
માન્ય એરીયા તથા રીન્યુ તારીખ
|
૮
|
સિક્યુરીટી
ગાર્ડનો ફોટો
|
print this post
0 comments