શનિ દેવની કૃપા મેળવા શનિવારે તેલ ચઢાવું

શનિ દેવની કૃપા મેળવા શનિવારે તેલ ચઢાવું

Lokrakshak News

પ્રાચીન માન્યતા છે કે શનિ દેવની કૃપા મેળવા માટે દરેક શનિવારે તેલ ચઢાવું  જોઈએ. જે લોકો આવું કરે છે એને સાઢેસાતી  અને ઢૈય્યામાં પણ શનિની કૃપા મળે છે. શનિ દેવને તેલ શું કારણે ચઢાય છે એના માટે ગ્રંથોમાં કથાઓ મળી છે. 
કથા મુજબ  , રામાયણ કાળમાં એક સમય શનિ દેવને એમના બળ અને પરાક્ર્મ પર ઘમંડ થઈ રહ્યા હતા. તે કાળમાં ભગવાન હનુમાનના બળ અને પરાક્ર્મની કીર્તિ ચારે દિશાઓમાં ફેલાય હતી. જ્યારે શનિ દેવને ભગવાન હનુમાનના સંબંધમાં જાણકારી મળી તો શનિ દેવ ભગવાન હનુમાનથી યુદ્ધ કરવા માટે નિકળી ગયા. એક શાંત સ્થાન પર હનુમાનજી એમના સ્વામી શ્રીરામની ભક્તિમાં મગ્ન બેસ યા હતા , ત્યારે ત્યાં શનિદેવ આયા અને એને હનુમાનને યુદ્ધ માટે લલકાર્યા. 
યુદ્ધની લલકાઅર સાંભળી ભગવાન હનુમાને શનિદેવમે સમઝાવાના પ્રયાસ કર્યા પણ એ નથી માન્યા. અંતે ભગવાન હનુમાન યુદ્ધ માટે તૈયાર થઈ ગયા બન્ને વચ્ચે યુધ થયા . યુદ્ધમાં ભગવાન હનુમાને શનિદેવમે હરાવી દીધા. 
યુદ્ધમાં ભગવાન હનુમાને કરેલા ઘાથી શનિદેવને આખા શરીરમાં ભયંકર પીડા થવા લાગી. આ પીડાને દૂર કરવા માટે ભગવાન હનુમાનને શનિદેવને તેલ આપ્યા. આતેલ લગાડતા જ શનિદેવની બધી પીડા દૂર થઈ ગઈ. ત્યારથી જ શનિદેવમે તેલ ચઢાવવાની પરંપરા શરૂ થઈ. શનિદેવ પર જે માણસ તેલ ચઢાવે છે એના  જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે અને ધનના અભાવ ખત્મ થઈ જાય છે.

print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon