તમારી પાસે છે આવી નોટ તો તમે બની શકો છો લખપતિ
તમારા ખિસ્સામાં મુકવામાં આવેલ નોટ એવી હોય જેની કિમંત લાખો રૂપિયામાં હોય. આ નોટ કોઈ સ્પેશ્યલ સીરિઝ, સ્પેશ્યલ નંબર, મિસ પ્રિંટ કે કોઈ ખાસ સિગ્નેચરવાળી હોઈ શકે છે. રોજબરોજની જીંદગેમાં આપણી પાસે અનેક નોટ આવે છે જેને આપણે દુકાનદારને કે બેંકમાં જમા કરાવી દઈએ છીએ. પણ તેમાથી અનેક નોટ એવી પણ હોય છે જેના સીરિયલ નંબર ખૂબ દુર્લભ હોય છે. જેનુ એક તાજુ ઉદાહરણ ઈ-કોમર્સ વેબસાઈટ Ebay છે. જ્યા મોટેંક સિંહ અહલૂવાલિયાના સાઈનવાળી 1 રૂપિયાની નોટ 2 લાખ રૂપિયામાં વેચવામાં આવી રહી છે.
તમારા ખિસ્સામાં મુકેલી કોઈ નોટ એવી હોય જેની કિમંત લાખો રૂપિયામાં હોય. આ નોટ કોઈ સ્પેશલ સીરિઝ, સ્પેશ્યલ નંબર, મિસ પ્રિંટ કે કોઈ ખાસ સિગ્નેચરવાળા હોઈ શકે છે.
એવા નોટ જેના પર 786 ડિઝિટ હોય છે. એ સૌથી વધુ ડિમાંડિગવાળી નોટ હોય છે. આ લકી નંબર 1થી લઈને 1000 રૂપિયા સુધી કોઈપણ નોટ પર હોઈ શકે છે. ઈ-બે સમય સમય પર આવા નોટની બોલી લગાવે છે. આ વેબસાઈટના માધ્યમથી કોઈપણ વ્યક્તિ આ બોલીમાં ભાગ લઈ શકે છે. જો તમારી પાસે કોઈ ખાસ શ્રેણીની નોટ છે તો તમે પણ ઘરબેઠાં કમાણી કરી શકો છો.
print this post
0 comments