ભારત માં શરૂ થયેલ પરીક્ષાઓ માટે પરીક્ષા આપનાર દરેક બાળકો માટે લોકરક્ષક દ્વારા હાર્દિક શુભેક્ષા

ભારત માં શરૂ થયેલ પરીક્ષાઓ માટે પરીક્ષા આપનાર દરેક બાળકો માટે લોકરક્ષક દ્વારા હાર્દિક શુભેક્ષા

આજે દેશ નો વિકાસ શિક્ષા વગર વિચાર કરવો અશક્ય  છે. વિના જ્ઞાન નર પશુ સમાના . આજે ભારત દેશ ના દરેક રાજ્યો માં શિક્ષા ના સ્તર ઉચુ હોય એ જ રાજ્ય આજે સૌ થી આગણ છે. આજે ભારત માં ગુજરાત રાજ્ય નો શિક્ષા માં 17 મો ક્રમાંક આવે છે. કેમ કે અહિં રાજ્ય સરકાર ફકત બોલ બચન અને ફાઈલો માં જ વિકાસ અથવા નેતાઓના મોટા મોટા પ્રવચનો માં કાયદેસર જોવા મળે છે. જમીની હકીકત માં મોટા ભાગે એ પોતે શિક્ષા વોટ બૈંક ની રાજનીતિ માં ગણે છે. અહિં સરકાર ફકત યોજનાઓ ઘડે છે. હકીકત માં સરકારી અધિકારીઓ શિક્ષા અધિકારીઓ આજે એક ધંધો કરવા આવતા હોય એવા જોવા મળે છે. જે ખરેખર દુર્ભાગ્ય પૂર્ણ અને શર્મ જનક કહેવાય. આજે ગુજરાત રાજ્ય ની એતિહાસિક સંસ્કારી નગરી નવસારી જિલ્લાના મોટાભાગ ના પ્રાથમિક શાણાઓ માં બેસવા માટે આસન પટા નથી કે ફરજીયાત કોમ્પ્યુટર ની શિક્ષા માં શિક્ષકો પાસે મોટા ભાગે કોઈ જ્ઞાન ન હોવા થી ગુજરાત આજે શિક્ષા ના ક્ષેત્ર માં તદ્દન ઉતરતી કક્ષા માં પ્રવેશ કરી રહ્યો છે. છતા આજે  ગુજરાતના બાળકો એવી પરિસ્થિતિ માં પણ પરીક્ષા આપી પોતાના ભવિષ્ય ઉજ્જવલ બનાવા અથક પરિશ્રમ કરી રહ્યા છે. જેના અંવયે લોકરક્ષક દ્વારા ગુજરાત  સાથે દરેક રાજ્યો માં આપનાર બાળકો ને પ્રભુ સૌથી સારો માર્ક અપાવી એમના જીવન ના દરેક સમસ્યાઓ થી શિક્ષાના માધ્યમ થી નિદાન મેળવે એવી પ્રભુ પ્રાર્થના સાથે હાર્દિક શુભેક્ષા સહ......

print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon