દક્ષિણ ગુજરાત વીજ કંપની લી નવસારી ના પર્દાફાસ

દક્ષિણ ગુજરાત વીજ કંપની લી નવસારી ના પર્દાફાસ

         દક્ષિણ ગુજરાત વીજ કંપની લી નવસારી ના પર્દાફાસ 
ગુજરાત રાજ્યના એતિહાસિક અને સંસ્કારી નગરી નવસારી જિલ્લા ઘોષિત થયા આજે બીજો દશક ચાલી રહ્યો છે .છત્તા આજ સુધી ગુજરાત વિકાસ મોડ્લ અને સમૃદ્ધ ગુજરાત વિકાશશીલ ગુજરાત ની એતિહાસિક નગરી નવસારી જિલ્લા આજે પણ જિલ્લા કે શહેર દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. માં સ્થાન મેળવ્યુ નથી. જમીની હકીકત માં ૫ તાલુકાઓ માં સૌ થી મોટુ તાલુકા જલાલપોરના વિજલપોર માં આજે એતિહાસિક જનસંખ્યા બધી રહી છે જેથી અન્ય તાલુકાઓ ની અપેક્ષા સૌથી મોટી કમાણી દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. ની થતી હોવા છતા અહિં ના અધિકારીઓ ની કામગીરી થી આજે મોટા ભાગે બીજ કાપ મુકવામાં આવે છે . ૨૪* ૭ પાવર આપવાનો ગુજરાત સરકાર ના વાયદો અહિં અધિકારીઓ ની કામગીરી થી ખોટુ સાવિત થઈ રહ્યો છે.અહિં વિજલપોર માં કાયમી ધોરણે કોઈ ન કોઈ બહાને બીજ વ્યવ્સ્થા બંધ પડી જાય છે.અને અહિં કર્મચારીઓ ગેરવર્તન કરતા જોવા મળે છે.અધિકારી ને દક્ષિણ ગુજરાત વીજ કંપની લી દ્વારા આપવામાં આવેલ મોબાઈલ પોતાના જ કામો માટે આપેલ છે કે દક્ષિણ ગુજરાત વીજ કંપની લીના કામો માટે સમઝવુ અઘરૂ બનેલ છે. અધિકારીઓ ના કામો થી આજે આમ નાગરિકો સાથે ગુજરાત સરકાર અને ભાજપા સરકાર બદનામ થઈ રહી છે. જવાબદાર અધિકારી કે નેતા નજરે પડતા નથી. આજે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ દ્વારા પર્દાફાસ કરવા હોવા છતા આજે અધિકારીઓ ના પેટ ના પાણી હલતુ નથી. એનો જવાબ આજે કૌણ આપશે એ આમ ચર્ચા અને ગંભીર સવાલો માં ચર્ચિત છે .
                        નવસારી જિલ્લામાં તા.૧૪/૦૯/૨૦૧૫ના રોજ માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના કાયદા મુજબ નવસારી જિલ્લા માં RTI AGAINST CORRUPTION ભ્રષ્ટ્રાચાર વિરુદ્ધ માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ તહત માહિતીઓ માગવામાં આવેલ હતી .જેમા કાયદા મુજબ ૩૦ દિવસ અને તબ્દીલ કરવા હોય ત્યારે ૫ દિવસ વધારા માં માહિતીઓ ફરજીયાત આપવો જોઈએ પણ કાયદેસર ભ્રષ્ટાચાર કરતી દ ક્ષિણ ગુજરાત વીજ કંપની લી પોતે સંડવાયેલ હોય ત્યારે માહિતી કેવી રીતે આપી શકે .તારીખ ૧૫/૧૦/૨૦૧૫ના રોજ અપીલ સત્તા અધિકારી તરીકે અને નવસારીના પૂર્બ જિલ્લા ખાતે વડા હુકમ પણ કરેલ હતા કે દિવસ ૧૫ માં માહિતીઓ વિના મુલ્યે પુરી પાડવા. જે આજે પણ કાયદેસર પુરી માહિતી આપેલ  નથી. અહિ ગુજારાત રાજ્યની ઐતિહાસિક અને સંસ્કારી નગરી તરીકે ઓણખાતી નવસારી જિલ્લોને  આજે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી જે આજે પણ ગ્રામ્ય કક્ષા માં  જ ગણતરી થતી હોય ત્યારે કોઈ કાયદો અહિં લાગતો જ નથી,અરજદાર દ્વારા બિન અધિકૃત બાંધકામો ની સરકારશ્રીના તલાટીઓ અને જિલ્લા વિકાસ અધિકારી કે તાલુકા વિકાસ અધિકારી ની હદ માં આપેલ ચુકાદો આપેલ છતા અહિ નાં તથાકથિત દક્ષિણ ગુજરાત વીજ કંપની લીના અધિકારીઓ આજે ૬ માસ આશરે પૂર્ણ થતા કોઈ જવાબ કે કાર્યવાહી કરી શકતો નથી. જેથી વિદ્વાનો અને જાણકારો તથા આમ નાગરિકો ના મંતવ્ય મુજબ અહિ દેશ ની સૌ થી મોઘી વીજ બિલ હોવા છતા કાયદેસર ભ્રષ્ટ્રાચાર કરવામાં આવે છે . અને આજ સુધી કોઈ જવાબ કે કાયદેસર કાર્યવાહી ન કરવા થી પ્રત્યક્ષ સાવિત થાય છે કે તમામ અધિકારીઓ અને સંબધિત પોતાને રાજનેતા માનતા નેતાઓ સામેલ છે. હવે રાજ્ય સરકાર વિકાસ અને મોડલ સમઋદ્ધ ગુજરાત ને ભ્રષ્ટાચાર થી સદર કચેરીને મુક્ત કરાવશે કે ફકત ફાઈલો અને પોતાના પ્રવચન માં ગીતો જ ગાયા કરશે એ જોવાનુ બાકી રહ્યુ.હવે નવસારી જિલ્લા ના દક્ષિણ ગુજરાત વીજ કંપની લીના અધિકારીઓ સાથે સંબધિત વલસાડના વડા અને સુરત ખાતે બડી કચેરીના અધિકારીઓ અને રાજ્ય કક્ષાના નેતાઓ સદર બાબતે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરશે કે વિપક્ષ ને મુદ્દો આપી સરકારને વિન જરૂરી બદનામી કરાવશે. એ સમય ચક્ર માં અહિં બંદ થાય છે.

print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon