પ્રધાનમંત્રી
શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી સુશીલ કોઈરાલાના નિધન પર શોક
વ્યક્ત કર્યો છે. પોતાના શોક સંદેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે
“સુશીલ
કોઈરાલાના નિધનથી નેપાળી કોંગ્રેસે એક મહાન નેતા ગુમાવ્યા છે, જેણે દશકો સુધી
નેપાળની સેવા કરી. જ્યારે ભારતે પણ એક બહુમુલ્ય મિત્ર ગુમાવ્યા. તેમના નિધનથી ખૂબ
ઉંડું દુઃખ પહોંચ્યું છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે.
સુશીલ કોઈરાલાજીની સાદગી આપણા સૌ માટે એક મિસાલ છે. દુઃખના
આ સમયમાં હું કોઈરાલા પરિવાર અને નેપાળના લોકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરું
છું.”
print this post
0 comments