વિજલપોર નગરપાલિકા માં શ્રીમતી હેમાબેન ભંડારી પ્રમુખ અને શ્રી અર્જુનદાદા પાટિલ ઉપ પ્રમુખ તરીકે નિમણુંક થયેલ છે જેથી નગરના રહેવાસીઓ માં ખુશીના માહોલ છવાયો છે.એની સાથે જ ભ્રસ્ટાચાર અને અસમાજિક પ્રવિત્તીઓ માં હડકંપ જોવા મળેલ છે .હવે વિજલપોર નગરપાલિકાની હાલાત માં કઈંક સુધારો થશે એવુ આજે જાગૃત નાગરિકોના મંતવ્ય જોવા મળેલ છે. વર્ષોથી અહિં સુરક્ષા સ્વાસ્થ્ય અને શિક્ષણ સાથે ચોક્ખુ પાણી, રસ્તાઓ કે ગેરકાયદેસર બાંધકામો અને દારૂ,જુગાર કે અન્ય અસમાજિક તત્વોથી વિજલપોર નગરપાલિકા બદ થી બદતર હાલાત માં જોવા મળી રહી છે. નવનિયુક્ત હોદ્દેદારો હવે વિજલપોર હાલાત સુધરવા માટે પોતાને મળેલ સત્તા નો ઉપયોગ કરી વિજલપોર નગરપાલિકા ને સ્વચ્છ અને વિકાસશીલ ઘડવામાં મદદગાર સહભાગી બનશે એવી શુભેચ્છા- લોક રક્ષક નવસારી
print this post
0 comments