ગુજરાત માં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ લકવા ગ્રસ્ત

ગુજરાત માં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ લકવા ગ્રસ્ત

ગુજરાત રાજ્ય માં આજે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ માં મુખ્ય કચેરી ગાંધીનગર ગુજરાત માહિતી આયોગ કમિશ્નરની કચેરી માં બે થી ત્રણ વર્ષ થતો હોવાથી ગુજરાતના તમામ જિલ્લાઓના માહિતી અધિકારીઓ અને અપીલ સત્તા અધિકારીઓ એમની મર્જી મુજબ સુનવણી અને જવાબો આપે છે. મોટા ભાગે જાહેર માહિતી અધિકારીઓ કાયદેસર દિવસ ૩૦માં જવાબ પણ આપતા નથી અને તદ ઉપરાંત પ્રથમ અપીલ સત્તા અધિકારીઓ અપીલની સુનવણી કરતા બે થી ત્રણ માસ માં કરે છે અને પ્રથમ અપીલ સત્તા અધિકારીના આપેલ હુકમ અને કાયદા   મુજબ અરજદારને માહિતી ન મળે ત્યારે પોતે માહિતી મગાવીને અરજદાર ને માહિતી પૂરી પાડવી જોઈએ.પરંતુ મોટા ભાગના અધિકારીઓ ની શૈક્ષણિક લાયકાત અને અનુભવ સાથે પોતે સંકળાયેલ હોય તેથી બીજી અપીલ કરવા માટે અરજદાર ને જણાવે છે અને અરજદાર બીજી અપીલ કર્યા પછી બે થી ત્રણ વર્ષ નિકણતા ત્યાં સુધી માહિતીના મુખ્ય હેતુ સડવાયેલ વ્યક્તિ ની જવાબદારી  અને અધિકારીઓની બદલી થતી હોય અને જાહેર માહિતી અધિકારીઓ પોતાની કચેરીથી સામાન્ય કલર્ક ને મોકલે છે. જેથી આજે ગુજરાત માં ભ્રસ્ટાચાર વિરૂદ્ધ માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ લકવા ગ્રસ્ત જોવા મળે છે. ગુજરાત માં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના અરજદારો કાયદેસર અધિકારીઓ માં કોઈ જવાબદાર ન હોવા થી અને ગુજરાત માહિતી અયોગ કમિશ્નર ની કચેરીમાં જ કોઈ ચોક્કસ સમય મર્યાદા ન હોવા થી આજે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ફકત ફાઈલો માં કૈદ થયેલ હોય એવા એહસાસ આજે ગુજરાતના નાગરિકો કરી રહ્યા છે. 


print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon