ગુજરાતમાં પટેલ અનાતમ આંદોલન સાથે સંકળાયેલી તમામ અપડેટ્સ .

ગુજરાતમાં પટેલ અનાતમ આંદોલન સાથે સંકળાયેલી તમામ અપડેટ્સ .

ઘાટલોડિયા સહિત અમદાવાદમાં અનેક જગ્યાએ પોલીસ પર હુમલો
ભુયંગદેવ પાસે બસ પર પથ્થરમારો
હેલ્મેટ સર્કલ પાસે પોલીસ પર પથ્થરમારો
સીટીએમમાં પોલીસ પર પથ્થરમાર, બીઆરટીએસ બસના કાચ તોડ્યા
ઘાટલોડિયામાં એસટી બસની તોડફોડ
મહેસાણામાં ગૃહપ્રધાન રજની પટેલના ઘર પર હુમલો
કૃષ્ણનગરના બસ સ્ટોપ પર હુમલો
CTM વિસ્તારમાં પથ્થરમારો
ગોતામાં બીઆરટીએસની બસમાં તોડફોડ
સોલા પાસે AMTS બસ સળગાવાઈ
નરોડામાં પોલીસજીપ પર  પથ્થરમારો
અમદાવાદમાં સરદાર ચોક પર પોલીસ અને  લોકો વચ્ચે ઘર્ષણ
અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં લોકો રસ્તા પર
અમદાવાદમાં ચાર બીઆરટીએસ બસ પર પથ્થરમારો
અમદાવાદના રાણીપ  વિસ્તારમાં દુકાનો બંધ કરાવાઇ
અમદાવાદ સુધરાઇની તેમજ બીઆરટીએસ બસો પાછી ખેંચાવાઇ
રજની પટેલના ઘરમાં ટોળાએ આગ લગાવી
અમદાવાદની સોલા પોલીસ ચોકીમાં આગ લગાવાઇ
અમદાવાદના કૃષ્ણ નગરમાં બસોના કાચ તોડાયા
સાંસદ જયશ્રીબહેનના ઘરે તોડફોડ
અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં તોડફોડ
ભારે ધમાલ બાદ હાર્દિક પટેલને મુક્ત કરાયા
સુરતના વરાછામાં અને અમદાવાદના ગોતા વિસ્તારમાં બસની તોડફોડ
હાર્દિક પટેલ સહિત તમામ છ લોકોને મુક્ત કરાયા
અમદાવાદના રાણિપ વિસ્તારમાં રેલવે ફાટક તોડી નખાયું
અમદાવાદના હેલમેટ સર્કલ ફ્લાયઓવર પર ટ્રાફિકજામ
ઘાટલોડીયામાં પોલીસ વાહન સળગાવાયું
લાઠીચાર્જ અંગે ગૃહમંત્રાલયે તપાસના આદેશ આપ્યા
અમદાવાદમાં વસ્ત્રાલના મહાદેવ નગરમાં બસ  સળગાવાઇ
સરદાર પટેલ ગૃપના લાલજી પટેલના કાર્યાલય પર હુમલો
અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં બે પોલીસકર્મી પર હુમલો
ઊંઝા હાઇવે પર બસ સળગાવાઇ
અમદાવાદના બોપલ વિસ્તારમાં બીઆરટીએસ બસની કેબીન પર હુમલો અને તોડફોડ
અમદાવાદના ઘાટલોડીયામાં ટોળા લાઠી સાથે રસ્તા પર ઉતરી પડ્યા
હિમ્મતનગર હાઇવે પર ટ્રક સળગાવાઇ
ગોંડલમાં બે એસટી બસના કાચ તોડાયા
ઘ્રાંગઘ્રામાં બસમાં તોડફોડ
50 કાર 1200 બાઇકને નુકસાન
અમદાવાદના ચાંદખેડામાં એસટી, બીઆરટીએસ બસમાં તોડફોડ
અમદાવાદના રાણીપ વિસ્તારમાં પોલિસ પર હુમલા બાદ ટીયરગેસ સેલ છોડાયા
હિમ્મ્તનગર હાઇવે પર ચક્કાજામ
શામળાજી હાઇવે પર ચક્કાજામ
સરકારે લાઠીચાર્જના આદેશ નહોતા આપ્યા : ગૃહરાજ્યપ્રધાન રજની પટેલ
મહેસાણા હાઇવે બંધ કરાયો
અમદાવાદના રાણીપ વિસ્તારના ધારાસભ્ય અરવિંદ પટેલના કાર્યાલય પર પથ્થરમારો
મહેસાણામાં બસો સળગાવાઇ
કામરેજમાં નેશનલ હાઇવે પર 2000 લોકો બેસી જતાં 10 કિ.મી. લાંબો ટ્રાફિકજામ
ગાંધીનગર કલેક્ટર ઓફીસ પર પથ્થરમારો
સુરતના યોગી ચોક અને વીાઇપી ચોકમાં પોલીસ પર પથ્થરમારો. પોલીસે ટીયરગેસ સેલ છોડ્યા
અમદાવાદની નિકોલ પોલીસચોકીને આગ લગાવાઇ
અમદાવાદમાં જોધપુર ચાર રસ્તા પર લાઠીઓ સાથે ટોળા, પોલીસે ટીયરગેસ સેલ છોડ્યા
અમદાવાદમાં બોપલ - ઘુમા વિસ્તારમાં 8 બસોને તોડફોડ
મોરબીમાં પોલીસની જીપ સળગાવાઇ
સુરેન્દ્રનગર - લખતર હાઇવે ચક્કાજામ
અમદાવાદના ભાગવત વિસ્તારમાં પોલીસ ચોકીને આગ
અમદાવાદના અખબાર નગરમાં પોલીસનો લાઠીચાર્જ
રાણીપના બલોલ નગરમાં પથ્થરમારો
અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઇવે પર પાંચ બસો


print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon