વિદેશમાં જઈને પૈસા કમાવવાની ઈચ્છા રાખનારા જરૂર કરે આ ચમત્કારી ઉપાય
શ્રીમદ્દભાગવતના પરચમ સ્કન્ધમાં ભારત રાષ્ટ્રની સ્થાપનાનું વર્ણન આવે છે. ભારત પાવન અને પવિત્ર ધરતી છે. ભગવાનના મોટાભાગના અવતાર પણ આ ઘરતી પર થયા છે. એવુ કહેવાય છેકે અનેક પુણ્ય કર્યા પછી ભારત ભૂમિ પર જન્મ લેવાની તક મળે છે. અનેક ભારતીય લોકો એવા છે જે વિદેશ જવાની ઈચ્છા રાખે છે કારણ કે તેમને લાગે છે કે ત્યા જઈને વધુમાં વધુ ધન કમાવી શકાય છે. પણ કોઈ કારણથી તેમની આ ઈચ્છા પૂરી થતી નથી.
વિદેશ જઈને ધન કમાવવાની ઈચ્છા રાખનારા જરૂર કરો આ ચમત્કારી ઉપાય
- રોજ હનુમાનજીના મંદિરમાં તેમના દર્શન કરવા જાવ. હનુમાનજીની મૂર્તિ સામે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.
- ચારથી છ રત્તીનો ગોમેદ ત્રિઘાતુ ધારણ કરો.
- ગુરૂવારથી શરૂ કરીને તુલસીની માળા પર રોજ "अनन्याश्चितयंतो माये जनापयर्पासने। नेषा नित्या मियुक्तानां योगक्षेम वहांम्यहम्।।" મંત્રનો જપ કરો. વિજય મળી જાય તો માળાને કોઈ પવિત્ર નદીમાં વહાવી દો.
- બુધવારે કબૂતરોને બાજરો આપવો શરૂ કરો અને 49 દિવસ સુધી સતત ખવડાવો
- એક લીંબૂ લઈને તેમા 7 લવિંગ લગાવીને ૐ કેં કેતવે નમ: મંત્રની 1 માળા જાપ કરો. આ ઉપાય 7 સોમવાર સુધી સતત કરવાની છે.
- ઘરના મંદિરમાં મા લક્ષ્મી અને શંખની સ્થાપના કરો. પછી સ્ફટિકની માળાથી મંત્ર જાપ કરો.
- ૐ અનંગ વલ્લાભાયે વિદેશ ગમનાર્થ કાર્ય સિધ્યર્થે નમ: નો જપ કરો. આ ચમત્કારી મંત્ર છે. તેનો પ્રભાવ ક્યારેય વ્યર્થ જતો નથી. તમારે પાંચ દિવસમાં ઓછામાં ઓછા 11000 અને વધુમાં વધુ 24000 જાપ કરવાના છે. અનુષ્ઠાન પુર્ણ થયા પછી શંખને ચોખ્ખા, શુદ્ધ અને નવા કપડામાં લપેટીને ઘરમાં ક્યાક સંતાડીને મુકી દો.
print this post
0 comments