નવસારી જિલ્લા માં એક જ સ્થળે દરેકને ગમે તેવી ચિકિત્સા

નવસારી જિલ્લા માં એક જ સ્થળે દરેકને ગમે તેવી ચિકિત્સા

        નવસારી જિલ્લા માં એક જ સ્થળે
          દરેકને ગમે તેવી ચિકિત્સા
      આજે આપણું માનવ જીવન દરેક પ્રકારે અસ્તવ્યસ્ત થઇ ચુકેલ છે. આપણું રહન સહન ખાન પાન અને શારિરીક શ્રમ અને વિચારો દરેક પ્રકારે આજ ના યુગ માં ખોરવાઇ ગયેલ છે.જેના ફલ સ્વરૂપે આપણું શરીર દ્અરેક પ્રકાર ના રોગ થી ત્રાહીમામ થવા પામી રહ્યું છે. અને તે રોગ ના નિવારણ માટે આજે અતી આધુનિક પધ્ધતિ એલોપથી છે. જેનો વિકાસ સમ્પુર્ણૅ રીતે માનવ શરીર માં ફાયદા કારક લાગતું નથી. એલોપથીની કોઇ પણ દવા આજે શરીરના કોઇ પણ અવયવો પર  ફાયદા કારક લાગતું નથી એલોપથીની કોઇ પણ દવા આજે શરીરના કોઇ પણ અવયવો પર  ફાયદો ભલે ન કરે પણ એના પ્રયોગથી શરીરના બીજા ભાગોને નુક્સાન અવસ્ય થાય છે. અહિં આપણા રૂષીમુનીઓ સંત મહાત્માઓ અને દિવ્યશક્તિઓ દ્વારા મનુસ્યો યોની માટે તદ્દન વ્યવસ્થિત અને સુંચારૂં રૂપે ફાયદાકારક પધ્ધતિની શોધ કરી. આજ ના માનવ યોની માટે તદ્દન સરળતાથી દરેક પ્રકારના મનષ્યોને થયેલ રોગની તદ્દન રાહત દરે અને સમજ પદે તેવી સારવાર મળે છે.
1 . ધ્યાનના પ્રયોગો..........
                આજે વૈજ્ઞાનિકની નવી શોધમાં વિચારોની આવાગમનથી 90%બિમારીઓ શરીરમા ઉત્પન્ન થાય છે. જેમાં સામાન્ય થી સામાન્ય જીવતાં વ્યક્તિઓ ને 60 હજાર થી દોઢ લાખ વિચારો કાયમી ધોરણે આવે છે. એમા સારા સાથે ખોટા વિચારો પણ શામેલ હોય છે. જેને રોકવા માટે કોઇ દવા નથી. એ વિચારોથી જ આપણાં શરીરમાં મોટા ભાગની બિમારીઓ ઉત્પન્ન થાય છે. ધ્યાનના પ્રયોગ એમાં એક સર્વોત્તમ ઔષધીનું કામ કરે છે. અહિં દરેક ને એમના જીવનની દરેક પ્રકારની સમસ્યાઓના અનુરૂપે ધ્યાનની અલગ અલગ પધ્ધતિઓ ધ્વારા દરેક પ્રકારના રોગો સાથે એમના જીવનમાં પરમાત્માં ધ્વારા આપેલ શ્રોતાને ફરીથી જગ્રૂત કરી આનંદમય જીવન વ્યતીત કરવા માટે નવા નવા પ્રયોગો શીખવવામાં આવે છે.
2. વરાળ સ્નાન(સ્ટીમ બાથ) તથા એનાથી થતાં               ફાયદાઓ........
            વરાળ સ્નાન લેવાથી શરીરની ચાંમડી, માંસપેશીઓ અને સાંધાના દુ:ખાવા ઉપર અસર કરે છે. વરાળ સ્નાનથી ચામડીના છીદ્રોં ખુલે છે. આપણાં શરીરમાં થતાં મોટા ભાગનો કચરો જે આપણાં શરીરમાંથી પરસેવા સ્વરૂપે બહાર આવે છે તેનો માર્ગ ખુલે છે. અને શરીરની મોટા ભાગે થતી શ્વસનની ક્રિયા એ છિંદ્દ્રો દ્વારા સરળ બને છે. અને શરીરને જોઇતો ઓક્સિજન પુરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. જેનાથી શરીરમા થતી  આજના આધુનિક યુગમાં ખાસ પ્રકારે દરેક સામાન્ય મનુષ્યોને હેરાન કરતી સમસ્યાઓ જેવી કે વધુ પડતા પરિશ્રમ થી વધુ પડતો થાક લાગવો, રાત્રે ઉંગ ન આવવી(અનિંદ્દ્રા), અભ્યાસ કરતા બાળકોની યાદશક્તિમાં થતો ઘટાડો, કોઇ પણ કામ કરવામા થતી આળસ, શ્વાસની મોટા ભાગની બિમારીઓ જેવી કે શ્વાસ,દમ,અસ્થમા જેવા દરેક પ્રકારના રોગોમાથી રાહત મેળવી શકાય છે.
        સાંધામા થતીબ દરેક પ્રકારની તકલીફો જેવી કે સાંધાનો દુ:ખાવો, લખવો, દરેક પ્રકારના વા, હાથ અને પગના આગળામાં થતી તકલીફ જેવી કે બળતરા, સોરીયાસીસ, વગેરે રોગોમાં રાહત થાય છે.
          રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
          શરીરમાં થતાં બ્લડ સરક્યુલેશન ને જાળવી રાખે છે.જેનાથી શરીરમાં થતી બિમારીઓ જેવી કે હાર્ટએટેક, કોલેસ્ટેરોલ, પેશાબમાં થતી તકલીફ, પથરી થવી, કિડનીની તકલીફ, વગેરે રોગોમાં રાહત થાય છે. માથામાં થતી તકલીફ જેવી કે માઇગ્રેંન, ડીપ્રેશન અને સાયનસનો દુ:ખાવો પણ દુર થાય છે. 
3 … માટી ચિકિત્સા.......
           આપણે સૌ જાણીએ છે કે માનવ શરીર પાચં તત્વોથી બનાવવામા આવેલ છે. જેમા માટી એમા મહત્વનો ભાગ ભજવે છે. આપણે જે પણ ખોરાક લઇએ છીએ તેનો મુખ્ય સ્ત્રોત ધરતી માં છે. આપણા ઋષિમુનીઓએ સેંકડો વર્ષ સ્વસ્થ અને સુંદર રીતે લાંબુ જીવન જીવી ગયા તેનુ મુખ્ય કારણ જમીન એટલે કે માટી સાથે રહેંવાનુ છે. આજે પણ અસાધ્ય થી અસાધ્ય રોગોના ઉપચારમાં માટી ના પ્રયોગ થી સારમાં સારી સફળતા મળે છે. અને એવા દરેક પ્રયોગો અહીં સરળ રીતે ઉપલબ્ધ અને ઉપયોગ કરવામાં આવે છે.
4.  જળ ચિકિત્સા......
            આપણે સૌ જાણીએ છે કે આપણા શરીરમા 80% ટકા પાણીનો ભાગ છે. અને જે             
પાણી મોટા ભાગે દરિયાના પાણીથી મળતું આવે છે. અને શરીરના દરેકે દરેક ભાગને પણીની જરૂર છે. અહીં પણીના સર્વોતમ પ્રયોગ થી સામાન્ય થી અસાધ્ય રોગો સહજ રીતે મટાડવાની પ્રક્રિયાની સમઝ અને સારવાર આપવામાં આવે છે.
 અહીં ધ્યાન, યોગ, આયુર્વેદ નૈસર્ગિક ઉપચારના સમન્વયથી અસાધ્યોના ઉપચાર તદ્દન રાહત દરે કરવામાં આવે છે. અહીં કોઇ પણ પધ્ધતિની સારવાર સાથે ઉપરોક્ત દરેક પ્રકારની સારવાર લઇ શકાય છે.
                         સરનામુ:- કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ
                      ધ્યાન, યોગ, આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર
                      અલકાપુરી સોસાયટી શિવાજી ચોક પાસે
                     વિજલપોર નવસારી-૩૯૬૪૪૫(ગુજરાત)
                  મો. ૯૮૯૮૬૩૦૭૫૬ ૯૨૨૭૮૫૦૭૮૬   ઓફિસ:-૦૨૬૩૭-૨૮૦૭૮૬

print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon