પેટ ની ચરબી ઓછા કરવાનો ૭ ઘર ગથ્થુ ઉપાય

પેટ ની ચરબી ઓછા કરવાનો ૭ ઘર ગથ્થુ ઉપાય

જો આપ પેટની ચરબી ઉતારવા માંગતાં હોવ તો આ સરળ 7 ઘરગથ્થુ પ્રયોગ અજમાવો.

1. સવારે ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં અડધુ લીંબુ નીચવીને પીવુ. એમાં મધ મેળવીને પીવાથી વઘારે ફાયદો થાય છે. આ કરવાથી મેટાબોલિઝમ સતેજ થાય છે અને ફેટ જલ્દી બળે છે.2.આદુને છીણીને પાણીમાં ઉકાળવુ અને ગાળીને પીવું.3. એક કપ પાણીમાં લીંબુ નીચવીને લસણની ત્રણ કળીને આની સાથે લેવી.4. રોજ રાતે 6-8 બદામ પલાળીને સવારે છોલીને ખાવી.5. ભોજન કર્યાના અડધા કલાક પહેલા બે ચમ્ચી સફરજન સાઈડર વિનેગરને પાણીમાં ઉમેરીને પીવુ.6. ફુદીના કોથમીરની ચટણી રોજ ભોજન સાથે લો.7. એલોવેરાના સેવનથી ફેટ સ્ટોર નથી થતી. આના બે ચમચી જૂસને ગરમ પાણીમાં જીરાના પાવડર સાથે ખાલી પેટે લેવું. આ લીઘા પછી એક કલાક બાદ જ કાંઈપણ ખાવુ.


print this post

Hi...! Readers ..! also following topics:

0 comments

Emoticon